અમે, F.G.Education થી બહુંજ પ્રભાવિત છે.આ સંસ્થા અમારા બાળક ના  ઘડતર માટે ખુબજ મહેનત કરે છે.અને  અત્યારે આ લોક-ડાઉન ના સમય માં અમારા બાળક નો સમય બગડે નહિ તે માટે સતત પ્રયત્નશીલ છે  અને અમારા બાળક ને ઓનલાઇન લેક્ચર પણ આપવામાં આવે છે જે ખુબજ આદરણીય વાત કેહવાય.એટલું જ નહિ ટેસ્ટ પણ લેવાય  છે.અને રીઝલ્ટ પણ યોગ્ય સમયે પ્રાપ્ત થઇ જાય છે.

આ  કોરોના ના કપરા સમય માં,ઓનલાઈન એજ્યુકેશન દ્વારા અમને અત્યારે  એવું લાગતું જ નથી કે અમારી દીકરી એકેડેમી માં જતી નથી.અત્યારે ત્યાંના સ્ટાફ મિત્રો દ્વારા ખુબજ સારું માર્ગદર્શન પણ મળે છે તે ઉપરાંત બોર્ડ, નીટ ના લેક્ચર તથા ટેસ્ટ પણ ખુબ જ સુંદર રીતે ઓનલાઇન લેવા માં આવે છે. તેથી અત્યારે હું F.G.EDUCATION  નો ખૂબ જ ઋણી છું.

Principal, Gov. School, Dhari

FG Education, નડિયાદ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા તથા શ્રેષ્ઠ નાગરિક બનાવવાના સબળ માધ્યમ એવા અભ્યાસક્રમ /પાઠ્યક્રમ શીખવવાનું શ્રેષ્ઠ કાર્ય શાળા પરિવાર દ્વારા થઇ રહ્યું છે.

કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણકાર્યના શ્રેષ્ઠ પ્રયત્નો માટે શાળા પરિવારને અભિનંદન

Dy. DPEO

FG Education has delivered more than my expectations. Their online test series and online JEE / NEET lectures are very outstanding. The staff is very caring , professional and responsible.

250
Teachers
3500
Students
671
Awards
1175
A1 Ranker